fbpixel
Placeholder Image

Attention: 10th & 12th Students & Parents

શીખો કરિયર પસંદ કરવાની એવી રીત જે 500 થી વધારે વિદ્યાર્થીઓ શીખ્યા પછી એમના કરિયર પસંદ કરવામાં સફળ થયા છે.

90% વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરતી વખતે મોટી ભૂલો કરે છે. આ કારણોસર

કરિયરસહી વિદ્યાર્થીઓ અને માતા-પિતાને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ કરે છે.

શા માટે કરિયર માર્ગદર્શનની જરૂર છે??

95% થી વધારે વિદ્યાર્થીઓની કરિયર પસંદ કરવાની જે પદ્ધતિ છે જેમાં કોઈ તર્ક અથવા ક્લેરિટી હોતી નથી.

અન્ય ઘણા કારણો વિદ્યાર્થીના ખોટા કર્યાના નિર્ણય માટે જવાબદાર હોય છે જેવા કે,

  • ફ્રેન્ડ સર્કલ ને ધ્યાનમાં રાખીને

  • અ પૂરતું નોલેજ મેળવીને 

  • જે તે ક્ષેત્રમાં કામ કરતા લોકોના પગાર ધોરણને જોઈને

  • સગા વાલા અથવા તો મિત્રોને પૂછીને

  • વાલી ના અ પૂરતા નોલેજ અથવા એમના મિત્રોની સલાહ ને ધ્યાનમાં રાખીને

  • અને બીજા ઘણા બધા એવા કારણો…..

આ એક વાસ્તવિકતા જાણીને તમને ખૂબ જ દુઃખ થશે 😑

7,34,000 વિદ્યાર્થીઓ દર વર્ષે બોર્ડમાં પ્રવેશ કરે છે

5,50,000 વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષા આપે છે.

પણ,

ફક્ત 13.2% વિદ્યાર્થીઓ જ એક્સપર્ટ પાસેથી કરિયરનું માર્ગદર્શન મેળવે છે જેના લીધે એ કરિયરમાં એકદમ સચોટ પસંદગી કરી અને એમનું ભવિષ્ય સિક્યોર કરે છે. 4.2% વિદ્યાર્થીઓ પાસે જ જ્યારે કરિયરને લઈને સાચા સવાલો પૂછવામાં આવે છે ત્યારે એક સચોટ જવાબ મળે છે.

અને,

86.8% વિદ્યાર્થીઓ મિત્ર વર્તુળને ધ્યાનમાં રાખીને પોતાનું કરિયર પસંદ કરે છે જે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે મિત્ર કદાચ સફળ થઈ જાય છે પણ આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જઈએ છીએ અને પછી કોઈ નાની મોટી નોકરી કરી અને આપણે આખું જીવન ગુજારીએ છીએ.

અને,

71.1% વિદ્યાર્થીઓ ને ફક્ત બે ફીલ્ડનો નોલેજ હોય છે અને એમનો ઇન્ટરેસ્ટ આ બે જ ફિલ્ડમાં જવાનું થાય છે, જ્યારે ખૂબ જ મોટી માત્રામાં એવી ફીલ્ડ પણ છે જ્યાં એ એના કરિયર માં ધાર્યા કરતાં દસ ગણા વધારે પ્રભાવથી સફળ થઈ શકે છે.

અને

65વિદ્યાર્થીઓ પાસે કરિયર માટે પ્લાન-B હોતો નથી.

Our Students Reviews

હવે જો તમે એક વિદ્યાર્થી અથવા માતા-પિતા તરીકે તમારા બાળકનું કરિયર એક સાચી દિશામાં લઈ જવા માંગતા હોવ તો તમે,

અમારા કાઉન્સેલર એક્સપર્ટ પાસેથી ફ્રી ગાઈડેન્સ મેળવી શકો છો અને સાથે સાથે મેન્ટરીંગ નો સપોર્ટ પણ મેળવી શકો છો.

You're getting 25,000/- worth Resources

(This Resource will add much more value to your life & Career development)

Placeholder Image
Placeholder Image
Placeholder Image
Placeholder Image
Placeholder Image
Placeholder Image

FAQs

You're absolutely under an expert hand, we have been counseling students by surveying thousands of questions from parents & students.

Placeholder Image

Do not worry about your investment, you're free to ask to get your money back. Our main motto is to provide you with a solution. an Our process is more accurate for your solutions.

Disclaimer:

Our career counseling services provide guidance for young students in exploring potential career paths. While we strive to offer accurate advice, individual results may vary. Testimonials do not guarantee similar outcomes for all. Our services are for informational purposes only and should not substitute professional advice. CareerSahi is not liable for any decisions made based on our guidance.

Terms & Condition

Privacy Policy

Cancelation & Refund Policy

Contact us

valdho

Build with

Valdho